• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

અંબાણી, અદાણી સંપત્તિ સર્જનમાં સર્વશ્રેષ્ઠ

દેશના સૌથી મૂલ્યવાન પરિવારોના બિઝનેસમાં દૈનિક રૂા. 4076 કરોડનો ઉમેરો

અમારા પ્રતિનિધી તરફથી

મુંબઈ, તા. 11 : દેશના 300 સૌથી મૂલ્યવાન ફેમિલી બિઝનેસીસની કુલ સંપત્તિ રૂા. 138 લાખ કરોડ પહોંચી છે. આ વ્યવસાયોએ પાછલા બે વર્ષમાં દરરોજ સરેરાશ રૂા. 4076 કરોડનું મૂલ્ય ઉમેર્યું છે, એમ વર્ષ 2026ના બાર્કલેઝ......