• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

દૂધ, માવા અને ખાંડના ભાવ વધતા તહેવારોમાં મીઠાઈ 20 ટકા મોંઘી થશે

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 11 : અખાતી યુદ્ધના કારણે વધેલા ગૅસના ભાવ, સતત વધી રહેલા ખાંડના ભાવ અને હવે બાકી હોય તો દૂધના ભાવમાં વધારો થતાં આગામી તહેવારોમાં મીઠાઈના રસિયા ગ્રાહકોને મોંઘવારીની માર સહન કરવા તૈયાર......