• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

આયુષમાન ખુરાના અને સારા અલી ખાનનું `તીર' નવમી અૉક્ટૉબરે `ઉડશે'

બૉલીવૂડ અભિનેતા આયુષમાન ખુરાનાની કેટલીક ફિલ્મો રજૂ થવા માટે તૈયાર છે અને તેમાંની એક ઉડતા તીર છે. આ સ્પાય કૉમેડી ફિલ્મમાં આયુષમાન સાથે સારા અલી ખાન છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે અને હવે નવમી.....