• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

`િડજિટલ અરેસ્ટ'ના નામે રૂા. 1.67 કરોડ પડાવનારા સાતની ધરપકડ

મુંબઈ, તા. 11 : મુંબઈ પોલીસના વેસ્ટ રીજીયન સાયબર પોલીસ સ્ટેશન દ્વારા `િડજિટલ અરેસ્ટ'ના નામે નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરાપિંડી કરતી એક કુખ્યાત સાયબર ગૅંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કેસમાં....