• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સલમાન ખાન અને સંજય દત્તની `સેવન ડૉગ્સ' 21મી અૉગસ્ટે રિલીઝ થશે

આંતરરાષ્ટ્રીય એકશન થ્રિલર અરેબિક ફિલ્મ સેવન ડૉગ્સ હવે ભારતમાં 21મી અૉગસ્ટે રિલીઝ થશે. સલમાન ખાન અને સંજય દત્ત ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે. એકશન સિકવન્સ, સ્ટંટ અને અને દમદાર.....