• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

દહિસરમાં મોડી રાત્રે ગેરેજ સળગ્યું

મુંબઈ, તા. 10 : દહિંસર (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ગોકુલ આનંદ બ્રિજના છેડે રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ મોટરસાયકલ રિપેરિંગ અને સ્પેરપાર્ટ્સની બે દૂકાનના ગાળામાં આગ લાગ્યાની માહિતી પોલીસ.....