અયોધ્યામાં મળેલી બેઠકમાંય સંતોનું સમર્થન મળતાં ફરી મહામંત્રીપદની દોડમાં
અયોધ્યા, તા. 10 : રામ મંદિર ચડાવાચોરીના બહુચર્ચિત પ્રકરણમાં આરોપોથી ઘેરાયેલા ચંપત રાય ફરીવાર મંદિર ટ્રસ્ટના મહામંત્રી બનવાની દોડમાં છે. વિશ્વ હિન્દુ પરિષદે રાયને ક્લીનચીટ આપી દીધી હોવાનું પણ જાણવા....