• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

11 વર્ષીય ભારતીય મૂળની બોધના બ્રિટિશ ચેસ ચેમ્પિયન

પુરુષ વિભાગનો ખિતાબ પણ ભારતીય મૂળના શ્રેયસે જીત્યો

લંડન, તા.10 : ભારતીય મૂળની 11 વર્ષીય શતરંજ ખેલાડી બોધના શિવાનંદે બ્રિટિશ ચેસ ફિલ્ડમાં ઈતિહાસ રચ્યો છે. તે બ્રિટીશ ચેસ ચેમ્પિયનશીપ-2026ના મહિલા વર્ગમાં ખિતાબ જીતીને બ્રિટનની સૌથી નાની ઉંમરે ચેસ......