• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

કોપરખૈરાણ સ્ટેશનેથી માનસિક વિકલાંગ છ કલાકમાં શોધાયો

મુંબઈ, તા. 10 : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોની ગંભીર નોંધ લઈને મુંબઈ રેલવે પોલીસે અત્યંત પ્રશંસનીય અને ત્વરિત કાર્યવાહી કરી છે. કોપરખૈરાણ રેલવે સ્ટેશનના પરિસરમાંથી માનસિક રીતે અસ્થિર શખ્સને.....