• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

હવે ડૉક્ટરોની સેવા ઘરઆંગણે ઉપલબ્ધ

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : કરિયાણું, ફોન, લેપટોપ, એમ્બ્યુલન્સ અને દવાઓ ગણતરીની મિનિટોમાં મળી શકે તો ડૉક્ટર કેમ ઉપલબ્ધ થઈ શકે? ડૉક્ટરોની હોમ વિઝીટ સર્વિસ હવે 20થી 60 મિનિટમાં મળી રહે છે અને ખાસ કરીને મહાનગરોમાં તે......