• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ઉત્તરાખંડમાં અડધી રાત્રે નોંધાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપ

ઉત્તરકાશી, તા. 10 : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે અને સોમવારની રાત્રે અચાનક ધરતી ધ્રુજી હતી અને અલગ અલગ વિસ્તારમાં કંપન અનુભવાયું હતું. ભૂકંપની તીવ્રતા 4.2 મેગ્નિટયૂડની હતી. ભૂકંપ આવતા લોકો પોતાના.....