બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમનું ઓપરેશન કરાયું. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી પણ તેમની ખબર કાઢવા હૉસ્પિટલ ગયા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બે દિવસ પહેલાં મિથુનને કોલકાતાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ....