મેહુલ શાહની કંપનીની 3000 કરોડના આઇપીઓ માટે પણ અરજી
અમારા પ્રતિનિધી તરફથી
મુંબઈ, તા. 7 : મહાનગર
મુંબઈનાં જુહુ તારા રોડ ઉપર એક સમયે સેન્ટુર અને પછી તુલિપ સ્ટારના નામે પ્રસિદ્ધ થયેલી
હૉટલના પ્લોટ ઉપર બની રહેલા એપાર્ટમેન્ટમાં ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક, પ્રમોટર,
ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર અને ગુજરાતી ઉદ્યોગપતિ મેહુલ મધુસુદન શાહે એક ફ્લૅટનો
106.52 કરોડ રૂપિયામાં સોદો....