• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

કસ્ટમ્સના સ્લૅબ ઘટીને દસ કરતાં પણ ઓછા થશે : સીતારામન

એજન્સીસ

નવી દિલ્હી, તા. 7 અૉગસ્ટ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે 2027-28ના કેન્દ્રીય અંદાજપત્રની પહેલાં કેટલીક ચીજવસ્તુઓને બાદ કરતાં કસ્ટમ્સના સ્લૅબનું વ્યવહારુકરણ થઈ જશે. નેશનલ કાઉન્સિલ અૉફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઈઆર) દ્વારા આયોજિત સીડી દેશમુખ મેમોરિયલ લેકચરમાં વાર્તાલાપ કરતાં સીતારામને જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક