• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વાયુસેનાની સ્ક્વાડ્રન લીડર ભાવના કંઠેની ઉપલબ્ધિ

નવી દિલ્હી, તા. 7 : ભારતીય વાયુસેનાની સ્ક્વાડ્રન લીડર ભાવના કંઠે વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ભાવના દેશની એવી પહેલી મહિલા ફાઈટર પાયલટ બની છે જેણે ગ્લાલિયર સ્થિત ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટનો પ્રતિષ્ઠિત ફાઈટર કોમ્બેટ લીડર કોર્સ સફળતાપૂર્વક પુરો કર્યો છે. આ કોર્સમાં સામેલ થવાની તક માત્ર....  

ઇ-પેપરના નવા શુલ્ક