સીટ મેળવવા માટે પુરુષ પ્રવાસીએ અપશબ્દો પણ કહ્યાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : જીવાદોરી
ગણાતી મુંબઈની લોકલ ટ્રેનમાં દિવસે દિવસે પ્રવાસીઓની હત્યા, મારપીટ અને ધમકી આપવાની
ઘટનામાં વધારો થતાં સલામતીનો સવાલ ઊભો થયો છે. પશ્ચિમ રેલવેની નાલાસોપારા લોકલમાં હત્યા
થવાની ઘટના તાજી છે ત્યારે આજે હાર્બર લાઈનના વડાલામાં સીટ મેળવવા માટેના ઝઘડામાં એક
પુરુષ મહિલાને....