• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ જૂનમાં સૌથી વધુ 51 ટન સોનાની ખરીદી કરી

આ વર્ષે છ મહિનામાં 102 ટન સોનું ખરીદ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં સતત ત્રીજા મહિને વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી જળવાઈ રહી હતી. જૂન 2026માં સેન્ટ્રલ બૅન્કોએ સૌથી વધુ 51 ટન સોનાની ખરીદી કરી હતી. આ વર્ષે પ્રથમ છ મહિનામાં જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ 1.2 ટન સોનાની....

ઇ-પેપરના નવા શુલ્ક