• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ વધુ કડક બની

બીસીસીઆઇ દ્વારા નવા પેરામીટર લાગુ કરાયા

મુંબઇ, તા.6: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ફિટનેસ નિયમો વધુ આકરા બનાવવામાં આવ્યા છે. આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસના ખરાબ દેખાવ બાદ બીસીસીઆઇએ ફિટનેસ ટેસ્ટ વધુ કડક બનાવ્યો છે. ભારતીય ક્રિકેટરોએ ફિટનેસ ટેસ્ટ કલીયર કરવા માટે બે પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જેમાં એક બ્રોંકો ટેસ્ટ અને બીજો બે....

ઇ-પેપરના નવા શુલ્ક