• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

રિચા ચઢ્ઢાની સિરીઝ `મુસાફિરી'ની પહેલી સિઝન મુંબઈ પર આધારિત

અનોખી વાર્તાઓને પ્રોત્સાહન આપતી અભિનેત્રી રિચા ચઢ્ઢા હવે નિર્માત્રી તરીકે નવું સર્જન કરતી હોય છે. હવે તેણે નવી નૉન ફિક્શન સિરીઝ મુસાફિરી બનાવી છે જે ભારતના સમૃદ્ધ વારસા, લોકો અને ન કહેવાયેલી વાર્તાઓની ઉજવણી કરશે. મુસાફિરીની પહેલી સિઝનમાં આઠ એપિસોડ છે જે મુંબઈના અલગ અલગ પાસાંને....

ઇ-પેપરના નવા શુલ્ક