• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

દુષ્કર્મના દોષી તેજપાલને 10 વર્ષની જેલ

મુંબઈ, તા. 6 : બોમ્બે હાઈકોર્ટેની ગોવા ખંડપીઠે ગુરુવારે તહલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરુણ તેજપાલને દુષ્કર્મ કેસમાં દોષી ઠરાવીને 10 વર્ષની જેલની સજા આપી હતી. અદાલતે તેજપાલને બે સપ્તાહમાં શરણે થઈ જવા જણાવ્યું હતું. વડી અદાલતના આ ફેંસલા બાદ તેજપાલે કહ્યું હતું કે, અમે ફેંસલાથી બહુ નિરાશ છીએ. સુપ્રીમ કોર્ટમાં જશું. કેટલાક લોકો....

ઇ-પેપરના નવા શુલ્ક