• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ડાટા સેન્ટર સેક્ટરમાં મુંબઈ વિશ્વ સ્તરે 15મા સ્થાને

મુંબઈની ડાટા સેન્ટરની કેપેસિટી 774 મેગાવૉટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : ડાટા સેન્ટર સેક્ટરમાં વિશ્વ સ્તરે મુંબઈ 15મા સ્થાને છે. ગ્લોબલ પ્રોપર્ટી કન્સલ્ટન્સી કંપની નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ વિશ્વ સ્તરે ઓપરેશનલ ડાટા સેન્ટર કેપેસિટીમાં મુંબઈ 15મા ક્રમે છે. મુંબઈની ડાટા સેન્ટરની અૉપરેશનલ કેપેસિટી 774 મેગાવૉટની છે. ડાટા સેન્ટરમાં ડેવલપમેન્ટ પાઇપલાઇનમાં મુંબઈ વિશ્વ સ્તરે 11મા....

ઇ-પેપરના નવા શુલ્ક