ખોટી અફવાઓથી યાત્રીઓમાં ભય ફેલાય છે : નાગરિક ઉડ્ડયન પ્રધાન નાયડુ
નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, વિમાનનાં
હવાઇ ઇંધણમાં ઇથેનોલ મિશ્રણ કરવાની કોઇ યોજના જ નથી. આવી ખોટી જાણકારી, અફવાઓ ફેલાવવાથી
યાત્રીઓમાં નાહક ભય, ચિંતા પેદા થાય છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ
આવી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હવાઇ યાત્રીઓની સુરક્ષા સરકારની....