આઝાદ મેદાન પાસે જ બંધાશે નવી ઇમારત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : દેશની સંસદની જેમ મુંબઈ પાલિકાએ પણ હવે 330 બેઠકોની ક્ષમતા ધરાવતા નવા ગૃહની ઇમારત બાંધવાની દરખાસ્ત ઘડી છે તેની અંતિમ દરખાસ્તને ચાલુ અૉગસ્ટ માસમાં વહીવટી મંજૂરી મળે એવી શક્યતા છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની પાસે આવેલી પાલિકાની મુખ્યાલયની ઇમારતમાં હાલ સામાન્યસભાની બેઠક....