• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ખડગે અને રિજિજુ વચ્ચે શાહ પર સંગ્રામ

નવી દિલ્હી, તા. 6 : રાજ્યસભામાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ તરફથી પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહી પર નિવેદન અપાય તેવી માંગ પર વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ થયું હતું. ખડગેએ સભાપતિ સમક્ષ ગૃહમંત્રીને ગૃહમાં બોલાવવાનો આદેશ આપવાની અપીલ કરી.....

ઇ-પેપરના નવા શુલ્ક