એક દિવસમાં ત્રણ વખત ઍલર્ટમાં ફેરફાર કરાયો
મુંબઈ, તા. 6 : પ્રાદેશિક હવામાન વિભાગે મંગળવારે મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની
આગાહી કરી હતી અને પશ્ચિમ ઉપનગરોમાં રાત પછી વરસાદનું જોર થોડું વધ્યું હતું. જો કે
એ સાથે પ્રાદેશિક હવામાન વિભાગનું અનુમાન પણ થોડું ઉપર-નીચે જતું દેખાયું હતું. હવામાન
વિભાગે સવારે નવ વાગ્યે આપેલા અંદાજમાં મુંબઈમાં મધ્યમ વરસાદની શક્યતા.....