• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

જોસ બટલરનો વર્લ્ડ રેકૉર્ડ : ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન

પોલાર્ડથી આગળ થયો 

લંડન, તા.6 : ઇંગ્લેન્ડના વિકેટકીપર - બેટર જોસ બટલરે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. બટલર હવે પોલાર્ડથી આગળ થયો છે અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બટલરે ગઇકાલે ધ હંડ્રેડ લીગમાં માંચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમતા વેલ્શ ફાયર ટીમ વિરુદ્ધ 20 દડામાં 6 છક્કા અને 2 ચોક્કાથી.....

ઇ-પેપરના નવા શુલ્ક