• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સલમાન ખાને આપ્યું `વરદાન'

બિગ બૉસ-20ના નવા પ્રોમોમાં સંચાલક સલમાન ખાને સ્પર્ધકોને વરદાન મળશે એવો સંકેત આપ્યો છે. આ પ્રોમોમાં સલમાન અખાડામાં જોવા મળે છે અને તેમાં વાત કરતાં તે આ વખતના નિયમોનો ઉલ્લેખ કરે છે. તે કહે છે આ વખતે બિગ બૉસના ઘરવાળાઓને એક વરદાન... તથાસ્તુ મેરી જાન. આ અખાડો બિગ બૉસના સ્પર્ધકોનું નવું....

ઇ-પેપરના નવા શુલ્ક