• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

`સુપ્રીમ' આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડયા

નવી દિલ્હી, તા.6: ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હવે તેમની પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યો છે અને અમેરિકા પર ભારે પડી રહ્યો છે. વિતેલાં વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે, આ ટેરિફ સામે દાખલ કરવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક