• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગાંધીનગરમાં ગ્લોબલ ટૂરિઝમનો મહાકુંભ

અમદાવાદ, તા. 6 : ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી `ટ્રાવેલ ઍન્ડ ટુરિઝમ ફેર' (ટીટીએફ)નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રવાસન ક્ષેત્રે નવી તકો અને ભાગીદારી ઊભી કરવા માટે આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાનો પ્રારંભ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન....

ઇ-પેપરના નવા શુલ્ક