ઘરોમાં રહેલા સોનાના વિપુલ ભંડારને અર્થતંત્રમાં લાવવાનો પ્રયાસ
મુંબઈ, તા. 6 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અથવા
સુવર્ણ મુદ્રીકરણ યોજનાને નવા સ્વરૂપમાં અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવી
વ્યવસ્થામાં ઝવેરીઓને પણ સીધા જોડવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર
ગ્રાહકો પાસેથી જૂનું સુવર્ણ એકત્ર કરીને તેને શુદ્ધીકરણ એકમો સુધી....