• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આસામના પૂરપીડિતો માટે રૂા. 21 કરોડની સહાયની જાહેરાત

મુંબઈ-ગુવાહાટી, તા. 6: અસમમાં આવેલા વિનાશક પૂર બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ પૂરપીડિત પરિવારની મદદ માટે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂા. 21 કરોડ આપવાની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ અસમના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં આખી રિલાયન્સ પરિવાર....

ઇ-પેપરના નવા શુલ્ક