• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

અતીક અહમદના પુત્ર અબાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ઝાંસી, તા. 6 : અતીક અહમદના નાના પુત્ર અબાન અહમદનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. અબાન સાથે બે અન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યો છે જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. તમામ લોકો પ્રયાગરાજથી ઝાંસી જેલમાં બંધ અલી અહમદની મુલાકાતે જઈ રહ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક