અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : એમવી ઇલેક્ટ્રોસિસ્ટમ્સના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં
રૂા. 425ના ઇસ્યૂ ભાવ સામે 22 ટકા પ્રીમિયમે રૂા. 519ના ભાવે થયું હતું. છેલ્લે ભાવ
ઇસ્યૂ ભાવ સામે 47 ટકા પ્રીમિયમ રૂા. 622.75 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને
ઊંચામાં રૂા. 622.75 અને ઘટીને નીચામાં રૂા. 518.95ના સ્તરે પહોંચ્યો....