• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સરકારી ગોદામોમાંથી કઠોળનો સ્ટૉક છૂટો કરવામાં આવશે

વધતા ભાવ કાબૂમાં રાખવા 

નવી દિલ્હી, 6 (એજન્સીસ ): અલ નીનોની સંભવિત અસરને કારણે કઠોળના ઉત્પાદન પર જોખમ ઊભું થવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બજારમાં ભાવવધારો અટકાવવા માટે પોતાના ગોદામોમાં રહેલા કઠોળના જથ્થાને તબક્કાવાર બજારમાં છૂટો મૂકવાની તૈયારી શરૂ કરી છે. સરકારી ગોદામોમાં અંદાજે 42 લાખ 40 હજાર ટન જેટલો.....

ઇ-પેપરના નવા શુલ્ક