• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

એક લાખથી વધુ બિનમરાઠી ડ્રાઇવરો મરાઠી ભાષા શીખ્યા : સરનાઇક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં આજીવિકા રળવી હોય તો મરાઠી ભાષા સાથે જોડાવું પડશે. આ ફરજિયાત નથી પણ આત્મીયતા છે. પ્રવાસી સાથે મરાઠી ભાષામાં બે શબ્દ પ્રેમથી બોલે તે ડ્રાઇવર મહારાષ્ટ્રની સંસ્કૃતિનું સન્માન કરનારો દૂત છે, એમ રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું. `િહન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ મરાઠી શિકવણી.....

ઇ-પેપરના નવા શુલ્ક