• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અમેરિકામાં ટ્રેકિંગ માટે ગયેલા ભારતીય છાત્રનું મૃત્યુ

વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અભ્યાસ કરતા ભારતીય મૂળના છાત્રનું હાઈકિંગ દરમિયાન મૃત્યુ થયું હતું. યુસીએસબીના કેમિકલ એન્જીનિયરિંગ વિભાગના પીએચડીના છાત્ર વિક્રમ મુબાયીનો મૃતદેહ ઈન્યો નેશનલ ફોરેસ્ટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વિક્રમ રજાના દિવસોમાં એકલો હાઈકિંગ ટ્રિપ ઉપર....

ઇ-પેપરના નવા શુલ્ક