• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

સોના-ચાંદીમાં ઝડપભેર તેજી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 7 : કિંમતી ધાતુઓમાં પૂરપાટ તેજી થઇ ગઇ છે. સોનાનો ભાવ જાન્યુઆરી મહિના પછીના સૌથી મોટાં સાપ્તાહિક વધારા માટે તૈયાર થઇ ગયો છે. મધ્યપૂર્વમાં શાંતિ કરાર અને તેના કારણે ફુગાવાની ચિંતા હળવી થઇ રહી હોય તેવું જણાતા ફેડનો રેટ સ્થિર રહેવાની ધારણાએ સોનું વધે છે. ન્યૂયોર્કમાં 4324 ડોલરના સ્તરે સોનું પહોંચ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક