ચીન, તુર્કીની મદદથી `પ્રોજેકટ અબાબીલ' શરૂ કરતા તનાવ : નેવી સ્પેશિયલ ગ્રુપ, હોવરક્રાફટ ડ્રૉન ગોઠવ્યા, ભારત ઍલર્ટ
નવી દિલ્હી, તા. 7 :
આતંક પરસ્ત પાકિસ્તાને ભારત સામે જાણે નવો મોરચો ખોલ્યો હોય તેમ કચ્છ સીમાએ અટપટી સિરક્રીક
પાસે પ્રોજેકટ અબાબીલના નામે ચીન અને તુર્કીની મદદથી મેળવેલા નેવી સ્પેશિયલ સર્વિસ
ગ્રુપ, કમાન્ડો કોસ્ટલ ડિફેન્સ બોટ, મરીન એસોલ્ટ ક્રાફટ, હોવરક્રાફટ અને હાઇસ્પીડ પેટ્રોલીંગ
જહાજો તૈનાત કરતાં....