• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

નવું ભાયંદર રેલવે પોલીસ સ્ટેશન કાર્યાન્વિત

દહિસર, મીરા રોડ, ભાયંદર, નાયગાવના લોકોને વસઈ નહીં જવું પડે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : રેલવે પોલીસ દ્વારા ભાયંદરમાં સ્વતંત્ર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ થઈ ગયું છે એટલે દહિસરથી નાયગાવ સુધીના લોકોએ ફરિયાદ નોંધાવવા વસઈ રેલવે પોલીસ સુધી ધક્કા નહીં ખાવા પડે. સ્વતંત્ર રેલવે પોલીસ બનવાથી હવે દહિસર, મીરા રોડ, ભાયંદર અને નાયગાવ વિસ્તાર ભાયંદર રેલવે પોલીસની....

ઇ-પેપરના નવા શુલ્ક