મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રના શહેરી રહેવાસીઓ માટેની એક મોટી જીતમાં રાજ્ય સરકારે સહકારી હાઉસિંગ સોસાયટીઓને સત્તાવાર રીતે દારૂની દુકાનો તેમના પરિસરમાંથી ખસેડવા વીટોનો ઉપયોગ કરવાની સત્તા આપી છે. ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા જાહેરનામા હેઠળ તેમના આઉટલેટસને રહેણાક અથવા રહેણાક કમ વાણિજ્યિક....