ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઘોળીને પી ગયા
વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતા (બર્થરાઇટ સિટીઝનશિપ)ના નિયમોને કડક બનાવવા
માટે બે નવા આદેશો જાહેર કર્યા છે. આ અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના એ આદેશને
રદ કરી દીધો હતો, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા આપવાની મનાઈ કરવામાં
આવી....