બિન ઝેરી જેલ અને શિકારી પક્ષીનો અવાજ કરતા મશીનથી કબૂતરોને દૂર રાખવાના પ્રયોગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : બૅડમિન્ટન
વર્લ્ડ ફેડરેશન (બીડબ્લુએફ) વર્લ્ડ ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે ત્યારે નવી દિલ્હીમાં
17 અૉગસ્ટથી ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કબૂતરો આવતા રોકવા માટે બીનઝેરી જેલ
અને શિકાર કરતા પક્ષીનો અવાજ કાઢતું અમેરિકાથી આયાત કરેલા મશીનો મગાવવામાં આવ્યા છે.
બૅડમિન્ટન ટેબલ પર કબૂતરોની હગાર અને....