મુંબઈ, તા. 7 : ધારાવી પુનર્વિકાસ પરિયોજના (ડીઆરપી) આ આરોપનો સ્પષ્ટ રીતે ખંડન કરે છે કે ગણેશ નગર-મેઘવાડીના રહીશોને પૂર્વ સૂચના વગર બહાર કાઢવામાં આવ્યા હતા. 6 અૉગસ્ટ 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર સખ્તાઈપૂર્વક કરવામાં આવી હતી અને માત્ર વારંવાર નોટિસો, સુનાવણી....