હવે છત્તીસગઢ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમશે
રાજકોટ તા.7: સૌરાષ્ટ્રના
સૌથી સફળ ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં હવેથી છત્તીસગઢ
ટીમ તરફથી રમવાનો નિર્ણય લઇને ચોંકાવી દીધા છે. ધર્મેન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રની ટીમ
છોડી દીધી છે. આ માટે તેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી એનઓસી પણ મળી ગયું છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજા પાછલા 13 વર્ષથી સૌરાષ્ટ્રની....