• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

આગામી સિઝનમાં ખાંડનું ઉત્પાદન 15 દિવસ વહેલું શરૂ થશે

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ, તા 7 : અલ નિનોની અસર હોવા છતાં હાલમાં દેશ પાસે ખાંડનો પુરતો પુરવઠો છે અને દેશવાસીઓને તહેવારોમાં ખાંડની ખેંચ અનુભવવી  પડે તે માટે અગમચેતીના પગલાં રૂપે આગામી સિઝનનું ખાંડનું ઉત્પાદન 10 થી 15 દિવસ વહેલું શરૂ કરવાની સાકર ઉદ્યોગે જાહેરાત કરી છે. ઇન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મેન્યફેક્ચર્સ એશોસિએશન (ઇસ્મા) અને....

ઇ-પેપરના નવા શુલ્ક