વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે બીએસઇમાં સેન્સેક્ષનો
વાયદાનો ભાવ ત્રણને 40 મિનિટે 0.37 ટકા ઘટી 78,875.50 અને કૅશ સેગ્મેન્ટ પ્રમાણે
3.30નો બંધ ભાવ 0.58 ટકા ઘટી 78,499.17 રહ્યો હતો. તે જ રીતે નિફ્ટી વાયદામાં 0.36
ટકાના લોસે 24,651.20 અને કૅશમાં 0.27 ટકા ગુમાવી 24,570.65 બંધ....