• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

15 અૉગસ્ટથી ટ્રાફિકના મામૂલી ભંગના નિયમ હળવા કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : કેન્દ્ર સરકારે મોટર વેહીકલ્સ ઍક્ટ હેઠળના અપરાધો આવતી 15મી અૉગસ્ટથી બિનફોજદારી ગણવામાં આવશે અને તેની માંડવાળ કરી શકાય એવા બનશે. સુધારાને કારણે વાહનમાલિકો, ચાલકો....