• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

પ્રિયંકા ચોપરાએ સિદ્ધિવિનાયકનાં દર્શન કર્યાં

હાલમાં મુંબઈમાં રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા દાદરના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી હતી. દર્શન કરીને આવ્યા પછી બહાર હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. પ્રિયંકા એકદમ સાદા લૂકમાં હતી. તેણે ગુલાબી રંગનો ડ્રેસ......