બેરોજગારીથી કંટાળી નિર્ણય લીધો : ખરીદનારી મહિલા-બાળકના પિતાની ધરપકડ
મુંબઈ, તા. 10 : ગરીબી અને બેરોજગારીથી કંટાળેલા પિતાએ પોતાના દોઢ વર્ષના પુત્રને રૂા. 1.5 લાખમાં વેચી દેવાની ઘટના નોંધાઈ છે. ધારાવી મેટ્રો સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપી મહિલા (રાની) અને તેના.....