વિધાનસભ્ય પરાગ શાહ દ્વારા ફંડ એકત્રિત કરવા ડાયરાનું આયોજન
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 10 : ઘાટકોપર (પૂર્વ)માં હિન્દુ સ્મશાનભૂમિની અત્યંત ખરાબ હાલત છે. પર્યાવરણ અનુકૂળ માટે અહીં દસેક વર્ષ પહેલાં ગૅસથી ચાલતી ચિતા બનાવાઈ હતી, પરંતુ બાદમાં સારસંભાળ ન કરાતા આ ચિતા પર.....